આઇટી િબઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી અને ઇગવનર્ન્સથી
પર્ભાિવત
• એિશયન દે શોનું આઇટી િબઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી ઇન્ફર્...
of 1

Narendra Modi On IT Delegation Gujarat E Governance

Published on: Mar 3, 2016
Published in: News & Politics      


Transcripts - Narendra Modi On IT Delegation Gujarat E Governance

  • 1. આઇટી િબઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી અને ઇગવનર્ન્સથી પર્ભાિવત • એિશયન દે શોનું આઇટી િબઝનેસ ડેલીગેશન ગુજરાતના આઇટી ઇન્ફર્ા ટર્કચર અને ઇગવનર્ન્સથી પર્ભાિવત • મુખ્યમંતર્ી ી સાથે સૌજ્ન્ય બેઠક યોજીઃ ગુજરાતમાં આગામી વષેર્ ઇન્ડીયા સોફટસિમટ યોજવાની તત્પરતા મુખ્ય મંતર્ી ી નરે ન્દર્ભાઇ મોદીની સૌજ્ન્ય મ ૂલાકાતે આવેલા એિશયન દે શોના ઇન્ફરમેશન ટે કનોલોજી સેકટરના ર૮ સભ્યોના યાપાર વાિણજ્ય પર્િતિનિધમંડળે ગુજરાત સરકારના આઇટી ઇન્ફર્ા ટર્કચર નેટવકર્, ઇગવનર્ન્સ અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસી સિહતના અનેકિવધ નવા આયામોથી પર્ભાિવત થઇને ગુજરાતમાં આઇટી ક્ષેતર્ે િબઝનેસ પાટર્નરશીપ માટે ની તત્પરતા યકત કરી હતી. ગુજરાતની મ ૂલાકાતે આવેલા આ એિશયન િબઝનેસ ડેિલગેશનમાં ઓ ટર્ે િલયા, િસંગાપોર, મલેિશયા, િફલીપાઇન્સ, મ્યાનમાર, િવયેટનામ સિહતના એિશયાના િવિવધ દે શોના આઇટી ક્ષેતર્ની કંપનીઓના િબઝનેસ અગર્ણીઓએ મુખ્યમંતર્ી ી સાથે સૌજન્ય બેઠક યોજીને અમદાવાદમાં ઇન્ડોએિશયન આઇટી િબઝનેસ એલાયન્સ મીટનું આ આયોજન કયુર્ં હતું અને આગામી વષેર્ ગુજરાતમાં ઇિન્ડયાસોફટઃર૦૧૧ યોજવાના આયોજનની પણ પરે ખા આપી હતી. મુખ્યમંતર્ી ીએ ગુજરાત સરકારના આઇટી ઇન્ફર્ા ટર્કચર ડેવલપમેન્ટ નેટવકર્, ૬પ૦૦૦ કી.મી.નું ઓપ્ટીકલ ફાઇબર નેટવકર્, ર૪ ૭ િનરં તર સુિનિ ત વીજપ ૂરવઠો સૌથી વધુ ટે લીકોમ્યુિનકેશન ડેન્સીટી, રાજ્ય સરકારનું પર્ોએકટીવ ઇગવનર્ન્સ, ન્યાયતંતર્માં ઇકોટર્ની આગવી પહેલ, બધી ૧૩૬૯૩ ગર્ામ પંચાયતો ઇગર્ામ બર્ોડબેન્ડ કનેકટીિવટીની સુિવધા અને આઇટી ઇન્સેન્ટીવ પોલીસીની િવશેષતા આ િવદે શી આઇટી િબઝનેસ ડેિલગેટોને સમજાવી હતી. રાજ્ય સરકારના િવ ાન અને ટે કનોલોજી અગર્ સિચવ ી રિવ સકસેના અને મુખ્યમંતર્ી ીના અિધક અગર્સિચવ ી જી. સી. મુમર્ ુ પણ આ બેઠકમાં ઉપિ થત હતા. http://narendramodi.com/themes/Standard/media.aspx?id=cac132d7‐fb10‐4aae‐9c42‐e712b5e74fcd http://www.narendramodi.com/ https://www.namoleague.com/

Related Documents