નદીનીરેતમાંરમતુંનગર મળે ન મળે,ફરીઆ દ્રશ્યસ્મૃતિપટઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોનેધરાઈનેજોઈલેવાદો,આહસતાચહેરા;આમીઠીનજર મળે ન મળે.

ભરી લો આંખમાંરસ્તાઓબારીઓ, ભીંતો,પછી આ શહેર, આ ગલીઓ, ઘરમળે ન મળે

રડી લો આજસંબંધોનેવીંટળાઈઅહીં,પછીકોઈનેકોઈનીકબર મળે ન મળે. વળાવાઆવ્યાછે એ ચ્હેરાફરશેઆંખોમાં,ભલેસફરમાંકોઈહમસફર મળે ન મળે.

ધૂળથીમાથુ ભરી લઉં'આદિલ‘, અરેઆ ધૂળપછીઉમ્રભર મળે ન મળે

મળે ન મળે
મળે ન મળે
મળે ન મળે
મળે ન મળે
મળે ન મળે

મળે …….ન ………મળે………..

of 8

Nadi

Published on: Mar 3, 2016

Transcripts - Nadi

• 1. નદીનીરેતમાંરમતુંનગર મળે ન મળે,ફરીઆ દ્રશ્યસ્મૃતિપટઉપર મળે ન મળે.

• 2. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

• 3. પરિચેતોનેધરાઈનેજોઈલેવાદો,આહસતાચહેરા;આમીઠીનજર મળે ન મળે.

• 4. ભરી લો આંખમાંરસ્તાઓબારીઓ, ભીંતો,પછી આ શહેર, આ ગલીઓ, ઘરમળે ન મળે

• 5. રડી લો આજસંબંધોનેવીંટળાઈઅહીં,પછીકોઈનેકોઈનીકબર મળે ન મળે. વળાવાઆવ્યાછે એ ચ્હેરાફરશેઆંખોમાં,ભલેસફરમાંકોઈહમસફર મળે ન મળે.

• 6. ધૂળથીમાથુ ભરી લઉં'આદિલ‘, અરેઆ ધૂળપછીઉમ્રભર મળે ન મળે

• 7. મળે ન મળે
મળે ન મળે
મળે ન મળે
મળે ન મળે
મળે ન મળે

• 8. મળે …….ન ………મળે………..

Related Documents